ક્રેડિટ સ્કોર વ્યાજ દર કેટલો છે ? Bank of Baroda Home Loan Gujarat 2024

Bank of Baroda Home Loan Gujarat 2024 બેંક ઓફ બરોડાએ જણાવ્યું હતું કે તેમની હાલમાં ચાલતી આ નવી હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પર ઓછા વ્યાજ દર પણ ઓફર કરી રહી છે.સૌથી મહત્વની વાત એ છે કે, ઘટાડેલો વ્યાજ દર લોન લેનારના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલો હોવો જોઈએ છે.

બેંક ઓફ બરોડા માં હોમલોન અરજી કેવી રીતે કરવી ?

Bank of Baroda Home Loan Gujarat 2024: બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે હોમ લોન માટેની અરજી પ્રક્રિયાને સૌથી સરળ પ્રક્રિયા બનાવી નાખી છે. બૅંક ઓફ બરોડા હોમ લોન માં રસ ધરાવતા ગ્રાહકો હોમ લોન માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને BOB વર્લ્ડ મોબાઈલ બેંકિંગ એપ અથવા બેંકની સતાવાર વેબસાઈટ પર લોગઈન કરીને 30 મિનિટથી ઓછા સમયમાં મંજૂરી મેળવી શકે છે. આ ઉપરાંત, હોમ લોનની અરજી ભારતમાં કોઈપણ બેંક ઓફ બરોડાની ઓફિસમાં રૂબરૂમાં પણ સબમિટ કરી શકાય છે.

Bank of Baroda Home Loan Gujarat 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

જો લોન લેનાર ગ્રાહક 21 વર્ષના હોય,કોઈ પણ જાતની નોકરી કરતા હોય અથવા નિયમિત આવક સાથે સ્વ-રોજગાર ધરાવતા હોય તો તેઓ BOB પાસેથી હોમ લોન માટે અરજી કરી શકે છે.અને લોન લેનાર ગ્રાહક ઓછામાં ઓછા 701 નો CIBIL સ્કોર ધરાવતા બેંક ગ્રાહકો હવે 8467001111 પર મિસ્ડ કોલ આપીને અથવા ટોલ-ફ્રી નંબર 18002584455 પર ડાયલ કરીને બૅંક ઓફ બરોડા દ્વારા હોમ લોન માટે અરજી કરી શકે છે.બૅંક ઓફ બરોડા વર્લ્ડ અથવા બરોડા કનેક્ટ નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને આ હોમ લોન માટે પણ અરજી કરી શકે છે. તેઓ આ હોમ લોન સેવાનો લાભ લેવા માટે તમાર નજીકની બેંક ઓફ બરોડાની શાખાની મુલાકાત પણ લઈ શકે છે.

Leave a Comment